Jobs›Sales Executive, Surat

Sales Executive

Savita Dora · Surat
वेतन₹17,500–25,000महीना, जैसा लिखा है
कहाँSuratGujarat
प्रकारFull time
Posted7 Nov4 दिन पहले, Apna से
Kaam ने check किया
Fee, deposit या पैसे माँगने के निशान नहीं
दिन का काम
शारीरिक काम
जो skills माँगे हैं2 लिखे हैं
B2B SalesB2C sales
इस job के बारे में

Job Title: Sales Executive – Savita Dora ( Fild work ) Job Responsibilities (મુખ્ય જવાબદારીઓ) 1. કંપની દ્વારા આપવામાં આવેલા Customer Database મુજબ ગ્રાહકોનો સંપર્ક કરવો. 2. દરરોજ ઓછામાં ઓછા 4 ગ્રાહકોની રૂબરૂ મુલાકાત (Field Visit) કરવી. 3. ગ્રાહકની જરૂરિયાત, વર્તમાન ખરીદી અને બિઝનેસની સંભાવનાઓ સમજવી. 4. ગ્રાહકોને Savita Doraના પ્રોડક્ટ્સ અને તેમની ખાસિયતો વિશે સમજાવવું. 5. સંભવિત ગ્રાહકોને નવા ઓર્ડર આપવા માટે પ્રેરિત કરવા અને Inquiryને Salesમાં કન્વર્ટ કરવી. 6. મુલાકાત પછી ગ્રાહકનો નિયમિત Follow-up કરીને ઓર્ડર મેળવવાનો પ્રયત્ન કરવો. 7. દરેક મુલાકાતનો રિપોર્ટ, ગ્રાહકનો પ્રતિસાદ અને આગામી Follow-upની માહિતી કંપનીને આપવી. 8. નવા ગ્રાહકો બનાવવા અને કંપનીનું વેચાણ વધારવા માટે કામ કરવું. Required Skills (જરૂરી આવડત) - સારી વાતચીત કરવાની અને ગ્રાહકને સમજાવવાની આવડત. - ગ્રાહકોને રૂબરૂ મળીને બિઝનેસ વિકસાવવાની ક્ષમતા. - ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન; અંગ્રેજીની સમજ હોય તો પ્રાથમિકતા. - WhatsApp અને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન. - ટેક્સટાઇલ માર્કેટનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા. - માર્કેટમાં નિયમિત વિઝિટ કરવાની તૈયારી અને જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ.

काम पाने के लिए कभी पैसे मत दो। Fee माँगे तो scam है। दस निशान →

Apna पर apply करो
apna.co नए tab में खुलेगा