Jobs›Housekeeping Staff, Ahmedabad

Housekeeping Staff

Grownesst Services Private Limited · Ahmedabad
Freshers welcome
Pay₹15,000–16,000a month, as listed
WhereAhmedabadGujarat
TypeFull timeFreshers welcome
Posted6 Nov2 days ago, via Apna
Kaam checked
Open to freshers: no experience asked for
No fee, deposit or pay-to-apply signs
Day work
No vehicle or licence needed
Physical work
Skills they list5 named
Deep cleaningCleaningBed linesHousekeepingDusting
About this job

હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર સ્ટાફની જરૂર છે. અમારી હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ કેર માટે મહિલા અને પુરુષ સ્ટાફની જરૂર છે. નોકરીની વિગતો: - પોસ્ટ: હાઉસકીપિંગ / પેશન્ટ કેર સ્ટાફ - ડ્યુટી ટાઈમ: સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી - શિફ્ટ: ડે ડ્યુટી - પગાર: ₹15,000 થી ₹16,000 (શરૂઆતનો પગાર) - લોકેશન: ન્યૂ વાડજ, અમદાવાદ કામની જવાબદારીઓ: - હોસ્પિટલની સાફ-સફાઈ રાખવી. - દર્દીઓની સંભાળ રાખવામાં મદદ કરવી. - હોસ્પિટલના નિયમોનું પાલન કરવું. - જવાબદારીપૂર્વક અને સમયસર કામ કરવું. નોંધ: અનુભવી અને ફ્રેશર બંને ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો.

Never pay to get work. If a listing asks for a fee, it is a scam. The ten signs →

Apply on Apna
Opens apna.co in a new tab