Jobs›Field Sales, Ahmedabad

Field Sales Executive

V P Enterprise · Ahmedabad
Freshers welcome
Pay₹12,000–25,000a month, as listed
WhereAhmedabadGujarat
TypeFull timeFreshers welcome
Posted24 Sep13 days ago, via Apna
Kaam checked
Open to freshers: no experience asked for
No fee, deposit or pay-to-apply signs
Day work
Own two-wheeler needed
Driving licence needed
Physical work
About this job

📢 સેલ્સમેન / ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવની જરૂરિયાતઅમારી સારસપુર, અમદાવાદ સ્થિત ઓફિસ માટે ફીલ્ડ સેલ્સ માટે ઉત્સાહી અને મહેનતી વ્યક્તિની જરૂરિયાત છે. જોબની જવાબદારીઓ: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સાઇટ્સ અને ગ્રાહકોની મુલાકાત લેવી . નવી સાઇટ્સ અને નવા ગ્રાહકો શોધવા. ગ્રાહકોને અમારા પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવી અને ઓર્ડર મેળવવા. નિયમિત ફોલોઅપ કરીને બિઝનેસ વધારવો. માર્કેટમાં નવા બિઝનેસની તકો શોધવી. રોજની મુલાકાતો અને સેલ્સની માહિતી ઓફિસમાં આપવી. અમે શું શોધી રહ્યા છીએ? સેલ્સમાં રસ ધરાવતી અને મહેનતી વ્યક્તિ. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરવાની તૈયારી. સારો કમ્યુનિકેશન અને ગ્રાહકો સાથે વાતચીત કરવાની આવડત. Fresher અને Experience બંને ઉમેદવારો અરજી કરી શકે છે. બે-વ્હીલર અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય. 💰 પગાર અને ઇન્સેન્ટિવ પગાર: ₹12,000 થી ₹15,000 પ્રતિ મહિનો આ ઉપરાંત આકર્ષક સેલ્સ ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેના દ્વારા સારી કામગીરી કરનાર વ્યક્તિ ₹25000 સુધી અથવા તેનાથી વધુ કમાણી કરી શકે છે. 📍 Job Location: સારસપુર, અમદાવાદ 💼 Position: Field Salesman / Sales Executive 📈 Experience: Fresher / Experienced બંને 🚀 Growth: સારા પરફોર્મન્સ માટે વધુ કમાણી અને ગ્રોથની તક.

Never pay to get work. If a listing asks for a fee, it is a scam. The ten signs →

Apply on Apna
Opens apna.co in a new tab